Our School - A stream of learning.
શેઠ જીવનલાલ મોતીચઁદ વીનય મઁદિર, ચોરવાડ
Thursday, 26 July 2012
Monday, 6 February 2012
Thursday, 21 April 2011
Hello
friends, busy with paper assessment of local exams and training programmes. So, see u in vacation with new posts.
Thursday, 30 December 2010
માણસ અને જાનવર
મીત્રો......
માણસ માંદો પડે તો એને જાનવરના દવાખાને લઇ જવો જોઇએ કારણ કે આજના માણસમાં
માણસાઇ ઓછી અને પશુતા વધુ દેખાય છે.
અત્યારે માણસ કૂકડાની માફક જાગે છે અને ઘોડાની માફક ભાગે છે. રસ્તામાં ટ્રાફિક
જામ કરે ને ગધેડાની માફક કામ કરે. ઘરે આવી કૂતરાની માફક ભસે ને બેડરૂમમાં વરુની
માફક હસે છે. ટી.વી.ને રિછની માફક સૂંઘે છે ને પછી ભૂંડની માફક ઊંઘે છે. હવે
તમે જ કહો કે આવું પ્રાણી બીમાર પડે તો ક્યાં લઇ જવું જોઇએ?
માણસમાં અને રિછમાં એક તફાવત એવો છે કે માણસની હજામત થઇ શકે છે પરંતુ જંગલમાં
હેર કટિંગ સૂલન ન હોવાથી રિછની હજામત થઇ શકતી નથી પરંતુ જે હજામત કરાવી શકે તે
કરી પણ શકે તેથી માણસ સગા બાપનો ટકો કરતાં અચકાતો નથી.
રિછ બીજા રિછને મૂંડતો નથી.
માણસમાં અને હાથીમાં એવો તફાવત છે કે હાથીને માથે અંકુશ છે તેથી તેના મહાવતને
ક્યારેય દગો કરતો નથી અને માણસ નિરંકુશ હોવાથી કોઇને દગો કરવાની એક પણ તક છોડતો
નથી.
માણસમાં અને નાગમાં એવો તફાવત છે કે નાગ પહેલાં તો બીકનો માર્યો ભાગે છે અને
નાછૂટકે જ કરડે છે. જ્યારે માણસ પહેલાં તો કરડે છે અને નાછુટકે જ બીકનો માર્યો
ભાગે છે.
જેમ કડીની અધ્યાપિકાને ત્રણ નાગ કરડ્યા એમાં બે પકડાયા અને એક બીકનો માર્યો
ભાગતો ફરે છે.
માણસને ગમે તેવો ઝેરી સાપ કરડે એની દવા છે પણ માણસને માણસ કરડે એની દવા નથી.
મિનિસ્ટર પણ એક પ્રકારનું પ્રાણી જ છે. માણસ અને મિનિસ્ટરમાં તફાવત એવો છે કે
માણસમાંથી મિનિસ્ટર થઇ શકાય છે, પરંતુ મિનિસ્ટર થયા પછી માણસની જેમ જીવવું
અઘરું છે.
માણસને પક્ષીની માફક ઊડવું છે. માછલીની માફક તરવું છે. કોયલની માફક ગાવું છે
પરંતુ માણસની માફક જીવવું નથી!
માણસ પશુની માફક જીવે છે એનું કારણ એવું છે કે માણસના મગજમાં દરરોજ બે આખલા
ઝઘડે છે. જેમાં એક હિન્દુસ્તાની આખલો છે અને બીજો પાકિસ્તાની આખલો છે.
જે આખલો જીતે તે માણસના મગજ ઉપર સવાર થઇ જાય છે અને દુભૉગ્યવશ મોટે ભાગે
પાકિસ્તાની બિગબુલ જીતે છે અને માણસ હ્યુમન મટીને હેવાન બની જાય છે.
માણસને બાઇક, કાર અને પ્લેન ચલાવતાં આવડે છે પણ મગજ, નજર અને જીભને પોતાના
કાબૂમાં રાખીને ચલાવતાં આવડતું નથી.
સિંહ ગરજે, ઘોડો હણહણે, ગધેડો ભૂંકે, કૂતરો ભસે, ભમરો ગુંજે, શિયાળ લાળી કરે,
નાગ ફૂંફાડો મારે, કોયલ ટહુકે, ભેંસ ભાંભરે, વાંદરો ડાચિયું કરે, રિછ ઘૂરકે અને
માણસ? માણસ સમય આવ્યે આ બધું કરી શકે.
અંબાલાલને એકવાર મોંઘીભાભીએ પૂછ્યું કે તમારી પાછળ વાઘ પડે તો શું કરો?
અંબાલાલે કહ્યું કે હું દસ માળના બિલ્ડિંગની અગાસીમાં જતો રહું, એટલે મોંઘી
બોલી કે વાઘ પણ લિફ્ટમાં ચડીને અગાસીમાં આવી ચડે તો શું કરો?
એટલે અંબાલાલે કહ્યું કે તું પહેલા એક ચોખવટ કર કે તારે મને જિવાડવો છે કે
વાઘને જિવાડવો છે?
દરેક માણસે આ સવાલ પોતાના આત્માને પૂછવો જોઇએ કે તારે મારી અંદર માણસને જિવાડવો
છે કે જાનવરને જિવાડવો છે

Friday, 24 December 2010
Happy Chistmas
જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે
શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.
–ગાંધીજી
ઈશ્વર સાથે ચેટિંગ…
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને
ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો
સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા
પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને
તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ
ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત
કરવાનોમને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી
ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો
કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે
તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે.
આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે
તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી
જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ
પર જ મળી લે છે ને તેમ !’
હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી
બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ
અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’
હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું
નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું :‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી
શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર
કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’
હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં
મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી
રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી.
તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી
ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’
હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડુંક્ષમા આપવાનું પણ રાખ.’
હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’
પ્રસન્નતાના માર્ગમાં મોટામાં મોટી અડચણ એ છે કે માનવી વધુ પડતી આશા બાંધી દે છે

Saturday, 31 July 2010
Friendship... A rainbow forever
Dear Friends..
Friends depart but memories of the days enjoyed on the same bench and
same school are always everlasting. That’s why someone has rightly said,
“Friendship is the most beautiful flower in the garden of life”. Well,
I don’t know whether you would like my today’s post or not. But I wish
that you make comments I will bear even the harsh and bitter comments.
I started my career as a teacher in Sheth Jeevanlal Motichand Vinay Mandir,
Chorwad in 1996. So, obviously the students who completed their secondary
study before 1996 were unknown to me and for them so was I. I love my school.
So, I take interests in all activities carried out in our school. As interested in net surfing, I joined my school community in Orkut. The community created by Hiran Jani (USA) was my first school community to join. I didn’t know the creator as she had completed her secondary study before I joined the school. But as a teacher of the same school, she accepted my request. But from the very first day she started sending request to find the contact details of her bench mate Neela Amarseda.
Now this was a difficult job for me as I didn’t know Neela. I went through the GR of the school and got some details. Then I asked my colleagues but they gave me scattered references. Then I met Mr. Haresh Gheravda who runs tuitions class in Chorwad. He gave me her contact details. Then I sent the details to Hiren Jani who is in USA now. She called her friend Neela who is in Jamnagar now. They met. They must have refreshed their old memories. Well after that I never got any messages from them. Of course they thanked me for becoming a link to reunite them through net. But I am happy that I could be “CONNECTING FRIENDS”. This is for all of you on “Friendship Day”
HAPPY FRIENDSHIP DAY..........

Saturday, 24 July 2010
Saturday Special
Dear friends,
I have started to teach differently on Saturdays. Friends, I don’t teach anything on Saturdays.In our school we I and my students keep Saturday as “no teaching day”.
I allow my students to speak about anything they like. They prepare a short note and present his or her views before the class. They are free to select the topic and I do not even check before they present it before the class. I allow them to make mistakes and I don’t even correct their mistakes at a time. Today I am putting the exact copy of one student’s speech. I haven’t corrected anything. Today 16 students spoke about different topics -- eco system – my mother- my country- my favourite teacher and so on. Here is the exact copy of what one student spoke about the importance of English.
Saturday Special
Name :- Sevra Nehal M. Standard 10th A
Today , I want to tell you about importance of English.
“English is an international language. Now a days, in higher education, whole study is in English and if we have not command on this language then we will have to face many problems in study and communication. Now a days all informations about new research of technology are published in English either by computer or by books and so that it is necessary to know English. Thus, English is important for our future and that will be done only when we all together will make concentration on this language”
Friends, now I want some suggestions from your part to make this venture a fruitful source for all the teachers of English.
And before I conclude let me share some msgs that I received and forwarded.
1, Some flowers grow in sun..others grow well in shade..Remember God puts us where we grow best, so thank god for every situations.. From Pranav Mehta
2, “It is always in the end of everything that makes us realize how beautiful was the beginning”
From Mr. Charania Jamnagar District
3, ”We make a living by what we get. We make a life by what we give.” From Mr. M. Makwana Jamnagar District
4, “The illiterate in the 21st century will not be those who cannot read or write but those who cannot change themselves.” From Raju Mehta
Expecting some suggestions and corrections from your part
Yours
Mayur Unadkat

Subscribe to:
Posts (Atom)