જીવન માં બધુજ એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઇચ્છા થાય.
બધુજ ઝડપ થી
મેળવા ની ઇચ્છા હોય છે, અને આપણે લાગે કે દિવસના
૨૪ કલાક પણ ઓછા પડે છે, તે સમય આ બોધ કથા યાદ આવે છે.
એક પ્રોફેસરે વગૅ માં કહયુ કે આજે જીવનનો
મહત્વનો પાઠ ભણાવવાના છે.
એમને સાથે લાવેલી કાચની બરણી ટેબલ પર મુકી અને
તેમાં ટેનીસ ના દડા
નાખ્તા રહયા જ્યાં સુધી તેમા એક પણ દડો નાખવા ની જગ્યા
બાકી ના રહે.
પછી પુછ્યુ કે- બરણી પુરે-પુરી ભરાય ગઇ?
જવાબ "હા" આવ્યો.
તેમને
નાના-નાના કાંકરા નાખવા નુ શરુ કર્યુ. ધીમે-ધીમે બરણી ને હલાવીતો
ધણા
કાંકરા ખાલી જગ્યા હતી તેમા સમાઇ ગયા
ફરીથી પુછ્યુ - શુ હવે બરણી ભરાઇ
ગઇ?
એક વાર ફરથી "હા" પાડી.
પ્રોફેસરે રેતીની થેલી માથી ધીમે-ધીમે રેતી
નાખવાની શરુવાત કરી રેતી પણ
જ્યા જગ્યા હતી તેમા ભરાઇ ગઇ.
સ્ટુડ્ન્ટ
પોતાની નાદાની પર હસવા લાગયા.
પ્રોફેસરે પુછ્યુ- હવે તો બરણી ભરાઇ ગઇ
ને.
બધા એક સાથે બોલ્યા હવે તો પુરે-પુરી ભરાઇ ગઇ.
પ્રોફેસરે ટેબલ નીચેથી "બે કપ ચા" ના નિકાળીયા અને બરણી મા રેડી દીધી.
ચા પણ રેતી વચ્ચે જગ્યા કરી
પ્રસરી ગઇ.
હવે પ્રોફેસરે ગંભીરતાથી સમજાવા ની શરુઆત કરી.
આ બરણી ને
તમારુ જીવન સમજો.
ટેનીસ ના દડા ને મહત્વ પ્રુણ ભાગ જેમકે
ભગવાન,પરિવાર,બાળકો, મિત્રો,નોકરી
નાના
કાંકરા- શોખ, મોટુ મકાન, કાર.
રેત એટલે કે નાની-નાની બેકારની વાતો, ઝગડા
હવે જો તમે બરણી મા પહેલા
રેતી ભરી હોત તો દડા કે કાંકરા માટે
જગ્યા જ ન બચત.
અને જો કાંકરા ભરયા હોત તો દડા ના આવી શકે, રેતી જરુર આવી જાત
ઠીક આજ
રીતે જીવન પર લાગુ પડે છે. જો નાની-નાની વાતો ની પાછળ
પડ્યા રહોતો તમારી
શક્તી તેમા નષ્ટ કરશો ને મુખ્ય વાતો માટે વધારે સમય
નહી રહે. મનના સુખ માટે
શુ જરુરી છે એ તમારે નક્કી કરવાનુ છે. પોતાના બાળકો
સાથે રમો, સવારે પત્ની
સાથે ફરવા જાવ, ઘર ના નકામા સમાન ને બહાર ફેકો.
ટેનીસ ના દડા ની ફિકર
પહેલા કરો એજ મહત્વ પ્રુણ છે.
પહેલા નક્કી કરો કે શુ
જરુરી છે. બાકી બીજુ રેતી છે.વિધાથીઓ ધ્યાન થી સાંભળી રહયા હતા. અચાનક
એક એ પુછ્યુ, સર પણ તમે એ ના કહયુ
કે "ચા ના બે કપ" શુ છે?
પ્રોફેસર મુસ્કુરાયા, બોલ્યા. મે વિચારીજ રહયો
હતો કે હજુ સુધી આ સવાલ કોઇએ
કેમ ના પુછ્યો.એનો જવાબ આ છે, "જીવન આપણ
ને કેટલુ પરીપ્રુણ અને
સંતુષ્ટ લાગે,પરંતુ આપણા મિત્રો સાથે બે કપ ચા
પીવાની જગ્યા હમેશા રહેવી જોઇએ..