Friday, 9 July 2010

તમને તમારી શાળા બોલાવે

મીત્રો,
થોડા દીવસ પહેલા આપણી શાળાના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઇ આશર આવેલા તેમણે બધા ભુતપુર્વ વીધાર્થી ઓનો મીલન સમારમ્ભ રાખવા ઇચ્છે છે. આપ સૌને વીનંતી કે આપ અત્યારે શુ કરો છો અને ક્યા છો તેમની માહીતી શાળાને અથવા મને પહોચતી કરવા વીનંતી.

1 comment: