Tuesday, 13 July 2010

જિંદગી -- એક માણવા જેવો અવસર




જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
>મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
>પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
>પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી
કબરો ભરેલી છે.
>કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ
માં ફેર છે..
>નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,
>અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક
અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !

No comments:

Post a Comment